આનંદનો આ મહાસાગર પ્રેમ કૃપા અપરંપાર...



ખરેખર આ ‪#‎અનિરુધ્ધ‬ આનંદનો મહાસાગર છે અને તેમનાથી આકર્ષિત થઈને કિનારા પર આવનાર પ્રત્યેકને "એ" અસીમ ‪#‎આનંદ‬ પ્રદાન કરે છે. કારણ કે આ "અનિરુધ્ધ" પાસે પ્રત્યેક માટે અપરંપાર ‪#‎પ્રેમ‬ છે. આવા પ્રેમના સાગર રહેનારા અનિરુધ્ધની ‪#‎અભંગ‬ - ગજરમાં ભીંજવવા માટે ગુજરાતના શ્રધ્ધાવાનોને અનમોલ અવસરની પ્રાપ્તિ થઈ છે.
૧ નવેમ્બર ૨૦૧૫, રવિવાર.
સાંજે ૪.૩૦ થી ૭.૩૦.
‪#‎અકોટા‬ સ્ટેડિયમ,
‪#‎વડોદરા‬,
‪#‎ગુજરાત‬.

ચાલો. ! આ સુવર્ણ અવસરમાં સહભાગી થઈએ...
--------------------------------------------------------------------------
आनंद का यह महासागर
प्रेम कृपा अपरंपार....

यह ‪#‎अनिरुद्ध‬ सही में ‪#‎आनंद‬ का महासागर है| उसके आकर्षण से उस के किनारे पर आने वाले हर एक जन को वह असीम आनंद प्रदान करता है| क्योंकि उसके पास हर किसी के लिए अपरंपार प्रेम है |इस ‪#‎प्रेम‬ के सागर अनिरूद्ध के ‪#‎अभंग‬, ‪#‎गजर‬ में गोता लगाने का अभूतपूर्व अवसर ‪#‎गुजरात‬ के श्रद्धावानों को उपलब्ध हुआ है|
रविवार., १ नोव्हेंबर २०१५.. सायं ४.३० से ७.३०, ‪#‎अकोटा‬ स्टेडीयम, ‪#‎वडोदरा‬, गुजरात यहाँ....
So Lets Plan For The ‪#‎Event‬
‪#‎Gujarat‬, ‪#‎Eventingujarat‬ ‪#‎aniruddhapremnosagar‬ ‪#‎aniruddhabapu‬ ‪#‎vadodara‬ ‪#‎wallpaper‬ ‪#‎invitation‬

Comments