Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Saturday, July 5, 2014

સપ્તમાતૃકા પૂજન

સપ્તમાતૃકા પૂજન

ગુરુવાર તા.૨૪ ઓક્ટોબર,૨૦૧૩ના દિવસે પરમપૂજ્ય બાપુએ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર પ્રવચન કર્યુ. દરેક મા-બાપની ઈચ્છા હોય છે કે મારુ બાળક નિરોગી જીવન જીવે અને તેને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. આવા દ્રષ્ટીકોણને કારણે પૂર્વપરંપરા અનુસાર ઘરમાં બાળકનો જન્મ થાય કે તેની ષષ્ટીપૂજા કરવામાં આવે છે. સમયાંતરે આ પૂજનવિધીમાં અનેક ખોટી રુઢીઓ પેસી ગઈ અને આ ષષ્ટીપૂજાનું મહત્વ માત્ર કર્મકાંડ પૂરતુ જ મર્યાદિત રહી ગયુ. આ પૂજનનો મુખ્ય હેતુ, તેનુ મહત્વ અને મૂળ પૂજનવિધી વગેરેની બાબતમાં પરમપૂજ્ય બાપુએ પ્રવચન દ્વારા માર્ગદર્શન કર્યુ.

પરમપૂજ્ય બાપુ બોલ્યા, ”બ્રહ્મર્ષીમાં પહેલી વખત જ માતા બનેલા લોપામુદ્રા(અગસ્ત્ય ઋષીના પત્ની) અને અરુંધતી(વસિષ્ઠ ઋષીના પત્ની)ની એક જ સમયે પ્રસુતિ થઈ. અગસ્ત્ય-લોપામુદ્રા અને વસિષ્ઠ-અરુંધતી, આ ચારેજણાએ પોતપોતાના બાળકનું જે પ્રથમ પૂજન કર્યુ તે ’સપ્તષષ્ટી પૂજન’ તરીકે પ્રચલિત થયુ.

માતૃવાત્સલ્યવિંદાનમમાં આપણે વાંચીયે છીએ કે શુંભ-નિશુંભ નામના રાક્ષસો સાથે લડવાનો સમય આવે છે ત્યારે મહાસરસ્વતીની મદદ માટે બધા જ દેવો પોતપોતાની શક્તી મોકલાવે છે. એ સાત શક્તીઓ એટલે જ સપ્તમાતૃકા અને તેઓની સેનાપતિ છે કાલી. એ સાત માતૃકાના નામો નીચે મુજબ છે.

૧) માહેશ્વરી - જે પંચમુખી છે અને વૃષભ તેનુ વાહન છે. તેના હાથમાં ત્રિશૂળ છે.
૨) વૈષ્ણવી - જેનુ વાહન ગરુડ છે અને તેના હાથમાં ચક્ર, ગદા અને પદ્મ છે.
૩) બ્રહ્માણી - જેના ચાર મુખ છે અને હંસ તેનુ વાહન છે. તેના હાથમાં કમંડલુ અને અક્ષમાલા છે.
૪) એન્દ્રી - તે ઈંદ્રની શક્તી છે અને વાહન ઐરાવત છે. તેના હાથમાં વજ્ર છે.
૫) કૌમારી - તેના છ મુખ છે અને વાહન છે મોર.
૬) નારસિંહી - તેનુ મુખ સિંહણનું છે અને હાથમાં ગદા અને ખડગ છે.
૭) વારાહી - જેનુ મુખ વરાહનું છે અને તેનુ વાહન સફેદ રંગનો પાડો છે. તેના હાથમાં ચક્ર, ખડગ, તલવાર અને ઢાલ છે.”

આ સપ્તમાતૃકા એટલે કે ’સપ્તષષ્ટી પૂજન’ બાપુના જન્મ બાદ તેઓના ઘરમાં તેની મૂળ વિધી અનુસાર કરવામાં આવ્યુ. પૂજનમાં મૂકવામાં આવેલી આ સપ્તમાતૃકાની છબી બાપુએ ૨૪,ઓકટોબર, ૨૦૧૩ના પ્રવચન સમયે સર્વ શ્રદ્ધાવાનોને દેખાડી. એ પૂજનનું મહત્વ સમજાવતા બાપુ આગળ બોલ્યા, ”શુંભ અને નિશુંભનો વધ થયા પછી શુંભનો પુત્ર દુર્ગમ બચી ગયો હતો. તેણે કાગડાનું રુપ લીધુ હતુ એટલે તે બચી ગયો ન હતો પરંતુ તેને જોઈને આ સાત સેનાપતિઓના માતૃભાવ જાગૃત થઈ ગયા અને તેઓએ માતૃત્વની ભાવનાથી શત્રુના બાળકને જીવનદાન આપ્યુ. તેઓના આ કૃત્યથી પ્રસન્ન થયેલા મહાસરસ્વતીએ તેઓને આશીર્વાદ આપ્યા કે, ’જે માનવ પોતાના ઘરમાં બાળકનો જન્મ થયા પછી તેઓનું (એટલેકે આ સાત માતૃકાઓનું) પૂજન કરશે, તેના બાળક્ના રક્ષણની જબાબદારી આ માતૃકાઓની રહેશે.’ તે પછી ઘરેઘરમાં બાળકનો જન્મ થયા બાદ આ સપ્તમાતૃકાનું પૂજન કરવાની પ્રથા શરુ થઈ.”

ત્યારબાદ બાપુએ આ પૂજન કેવી રીતે કરવુ તેની સવિસ્તર માહિતી આપી.

સપ્તમાતૃકા પૂજનની સજાવટ :

૧) એક પાટલો લેવો. તેની નીચે ’સ્વસ્તિક’ અથવા ’શ્રી’ ની રંગોળી કાઢવી. કારણકે આ શુભ ચિન્હો મનાય છે. પૂજનની માંડણી પાટલા ઉપર જ કરવી. બાજોટ કે ટેબલ ઉપર કરવી નહીં. કારણકે મોટી આઈ સામે આપણે બધા તેના બાળકો જ છીએ. બાળક પોતાનુ પ્રથમ ડગલુ પાટલાની ઉંચાઈ જેટલુ જ નાખશે અને આ જ કારણસર પૂજનની માંડણીમાં પાટલો જ હોવો જોઈએ.

૨) પાટલા ઉપર શાલ/પિતાંબર/ચાદર પાથરવી. પાટલાની આજુબાજુ રંગોળી કાઢશો તોપણ ચાલશે.

૩) એક તરભાણામાં છલોછલ સપાટ ઘઉં ભરવા.

૪) તેના મધ્યભાગમાં એક અને તેની આસપાસ છ સોપારીઓ મુકવી.

૫) પાટલા ઉપર તરભાણાની બન્ને બાજુએ બે શ્રીફળ મૂકવા. શ્રીફળને હળદર-કંકુ લગાડવા.

૬) બન્ને શ્રીફળની અંદરની બાજુએ, તરભાણાની સામે લાલ અક્ષતા વડે ઢગલીઓ કરવી. આ ઢગલીઓ એટલે દેવોના વૈદ્ય મનાતા અશ્વિનીકુમારના પત્ની છે. આ બન્ને સગી જોડકી બહેનો છે. અને તેઓના નામ છે જરા અને જીવંતિકા. આ બન્ને પણ અશ્વિનીકુમારની માફક એકબીજા વગર રહી શકતી નથી. તેઓ બન્ને બાળક નાનુ હોય ત્યારે તેની સાથે રમતા હોય છે, બાળકનુ લાલન-પાલન કરતા હોય છે એવી પણ એક માન્યતા પ્રચલિત છે. બાળક ત્રણ મહિનાનુ થાય ત્યાં સુધી તે જ્યારે જ્યારે હસે છે ત્યારે ત્યારે તેનુ આ હાસ્ય એટલે આ બન્ને માતાઓને બાળકે આપેલો પ્રતિસાદ છે એવુ મનાય છે.

અ) જરા એટલે ઘડપણ દેનારી. બાળક ખૂબ ખૂબ ઘરડુ થાય ત્યાંસુધી તે જીવતુ રહે એવા એ આશિર્વાદ આપે છે.
બ) જીવંતિકા એટલે બાળકના જીવનના અંતિમ સમય સુધી તેનું આરોગ્ય સંભાળીશ એવા આશિર્વાદ આપનારી.

૭) પાટલાના ચારે ખૂણે ચાર નાગરવેલના પાન મૂકવા. તેની ઉપર સોપારી મૂકવી. પૂજનમાં નાગરવેલના પાન મૂકવા એટલે દેવોને ’આવહન’ કરવુ. પાન-સોપારી વડે કરેલુ આવાહન એ કોઈપણ મંત્રની મદદ વગર કરેલુ આવાહન મનાય છે એ સાક્ષાત આદિમાતા કાત્યાયની સ્વરુપાએ કહ્યું છે. નાગરવેલના પાન મૂક્યા એટલે દેવોને આમંત્રણ પહોંચી જ જાય છે કારણ આ કાત્યાયનીનો સંકલ્પ છે.

૮) તરભાણાની પાછળ તેને ટેકવીને સપ્તમાતૃકાનો ફોટો મૂકવો.

પૂજનવિધી :

૧) આ પૂજન સૂર્યોદય થી સૂર્યાસ્તના સમય સુધીમાં જ કરવુ. કોઈપણ દિવસે કરી શકાય છે. અમાસને દિવસે પણ થઈ શકે છે.

૨) બાળકનો જન્મ થયા બાદ પહેલુ પૂજન બાળકના પિતાએ કરવુ. પૂજન કરતી વેળાએ થોડા સમય માટે પણ પિતાએ બાળકને પોતાના ખોળામાં લઈને બેસવુ. આ પૂજન બાળકના જન્મના ત્રણ દિવસ પછી ગમે ત્યારે કરી શકાય છે.

૩) પૂજનની શરુઆતમાં સૌપ્રથમ ’વક્રતુણ્ડ મહાકાય...’ આ શ્લોક બોલવો.

૪) ત્યારબાદ ગુરુક્ષેત્રમ મંત્ર બોલવો અને એ પછી સદગુરુનું નામ લેવુ આવશ્યક છે.

૫) પાનની ઉપર મુકેલી સોપારીની ઉપર હળદર, કંકુ, અક્ષતા અને ગંધ લગાડવા. કંકુ ભીનુ કરીને લગાડવુ. ત્યારબાદ તરભાણામાં મૂકેલી સોપારી ઉપર હળદર, કંકુ, અક્ષતા અને ગંધ લગાડવા.

૬) ત્યારબાદ ’માતૃવાત્સલ્યવિન્દાન’માંથી ’નવમંત્રમાલા સ્તોત્રમ’ નું પઠણ કરતા કરતા પૂજન કરવુ. આ સ્તોત્ર એક વખત બોલશો તો પણ ચાલશે કે એક કરતા વધુ વખત બોલશો તો પણ ચાલશે.

૭) સ્તોત્ર પઠણ કરતી વખતે સુગંધી ફૂલો અર્પણ કરવા. સુગંધી ફૂલો ન હોય તો સાદા ફૂલો પણ ચાલશે. આ ફૂલો સોપારી ઉપર, સપ્તમાતૃકાની છબી ઉપર અને જરા જીવંતિકાનું પ્રતિક એવી અક્ષતાની ઢગલીઓ ઉપર પણ અર્પણ કરવા. સ્તોત્ર પઠણ કરતી વેળાએ ફક્ત પહેલા આવર્તન સમયે જ ફૂલો અર્પણ કરવા.

૮) ત્યારબાદ દિપ અને ધૂપ પ્રગટાવવો.

૯) એ પછી નૈવેધની સાત થાળીઓ તૈયાર કરવી અને તેમાં પૂરણ-વરણ(દાળ)નું નૈવેધ અર્પણ કરવુ. સાથે સાથે ગોળ-ખોબરાની વાટી પણ નૈવેધમાં મૂકવી. કોઈ કારણસર નૈવેધની સાત થાળીઓ અર્પણ થઈ શકે એવુ ન હોય તો માત્ર ગોળ-ખોબરાની વાટી પણ નૈવેધ તરીકે મૂકી શકાય છે.

૧૦) નૈવેધ અર્પણ થઈ ગયા બાદ સૌથી છેલ્લે શક્ય હોય તો કમળના ફૂલો અર્પણ કરવા કારણકે ’કમળ’ આ દેવતાઓનું માનીતુ ફૂલ છે.”

બાપુ આગળ બોલ્યા, ”બાળકનો જન્મ થયા બાદ પહેલુ પૂજન બાળકના પિતાએ જ કરવુ. પૂજન ચાલુ હોય ત્યારે બાળકની માતાએ થોડા સમય માટે પૂજાવિધીમાં બેસવુ અને પૂજાપચાર કરવા. માત્ર મૂળ પૂજન બાળકના પિતાએ જ કરવુ. કોઈ કારણસર જો બાળકના પિતા પૂજનવિધી વખતે હાજર ન હોય તો પિતામહ (બાળકના પિતાના પિતા એટલેકે દાદા) અથવા માતામહ (બાળકની માતાના પિતા એટલેકે નાના) આ પૂજન કરી શકે છે. ધારોકે તેઓ પણ હાજર નથી તો સબંધીઓમાંથી કોઈપણ નજીકનો પુરુષ આ પૂજન કરી શકે છે. બાળક મોટુ થઈ ગયા પછી આ પૂજન માતા પોતાના મોટા બાળક માટે ક્યારેપણ કરી શકે છે. એ માટે ઉમરનું કોઈ બંધન નથી. તમે તમારા બાળક માટે ચાહો એટલી વખત આ પૂજન કરી શકો છો. તેના જન્મદિવસે કરો, બાળક બીમારીમાંથી સાજુ થાય ત્યારે કરો અથવા કોઈપણ દિવસે કરી શકો છો. આવા સમયે મા-બાપ અલગ અલગ અથવા તો બન્ને સાથે મળીને પણ આ પૂજન કરી શકે છે. ઉપરાંત એક વખત પૂજન કર્યા બાદ બીજી વખત કરવુ જરુરી નથી. સમજો ઘરમાં એક કરતા વધારે બાળકો હોય તો દરેક માટે અલગ અલગ પૂજન કરવુ શ્રેયસકર છે. પરંતુ કોઈ અનિવાર્ય કારણસર સમય ન હોય તો બધા બાળકો માટે એકજ પૂજન કરશો તોપણ ચાલશે.

ધનતેરસના દિવસથી એટલે કે શુક્રવારે, તા. ૧ નવેમ્બર, ૨૦૧૩ના રોજ સપ્તમાતૃકાની છબી સર્વ શ્રદ્ધાવાનો માટે શ્રીહરિગુરુગ્રામ ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે.

એજ પ્રમાણે સપ્તમાતૃકાના પૂજન વખતે જે ’નવમંત્રમાલા સ્તોત્ર’ બોલવાનુ છે તેની સંસ્કૃત ભાષાની પદચ્છેદ કરેલી પ્રત, તેમજ મરાઠી અને હિંદી ભાષાની પણ પ્રત આ પોસ્ટની સાથી જોડી રહ્યાં છીએ. પરમપૂજ્ય બાપુએ કહ્યાં પ્રમાણે પૂજન વખતે આ સ્તોત્ર સંસ્કૃત, મરાઠી અથવા હિંદી આ ત્રણમાંથી કોઈપણ ભાષામાં બોલશો તો ચાલશે.

!! હરિ ૐ !!

!! અથ નવમન્ત્રમાલાસ્તોત્રમ !!
(पदच्छेद)
या माया मधुकैटभ-प्रमथनी या महिषोन्मूलिनी
या धूम्रेक्षण-चण्डमुण्ड-मथनी या रक्तबीजाशनी।
शक्ति: शुम्भनिशुम्भ-दैत्य-दलिनी या सिद्धिलक्ष्मी: परा
सा चण्डि नव-कोटि-मूर्ति-सहिता मां पातु विश्वेश्वरी॥

स्तुता सुरै: पूर्वम्-अभीष्ट-संश्रयात् तथा सुरेन्द्रेण दिनेषु सेविता।
करोतु सा न: शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापद:॥

या सांप्रतं चोद्धत-दैत्य-तापितै: अस्माभिरीशा च सुरैर्-नमस्यते।

या च स्मृता तत्क्षणमेव हन्ति न: सर्वापदो भक्ति-विनम्र-मूर्तिभि:।

सर्वबाधाप्रशमनं त्रैलोक्यस्य अखिलेश्वरि।
एवमेव त्वया कार्यं अस्मद्-वैरि-विनाशनम् ॥

सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके।
शरण्ये त्र्यंबके गौरि नारायणि नमोऽस्तु ते॥

सृष्टि-स्थिति-विनाशानां शक्तिभूते सनातनि।
गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते॥

शरणागत-दीनार्त-परित्राण-परायणे।
सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तु ते॥

सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति-समन्विते।
भयेभ्यस्-त्राहि नो देवि दुर्गे देवि नमोऽस्तु ते॥
______________________________________________________________________ 
 ॥ हरि ॐ ॥
॥ अथ नवमन्त्रमालास्तोत्रम् ॥
(मराठी)

जी माता मधु-कैटभ-घातिनी        मर्दी जी महिषासुरां
जी धूम्रेक्षण-चण्ड-मुण्ड-नाशिनी   वधे रक्तबीजासुरां।
निर्दाळी शुम्भ-निशुम्भ-दैत्यां        जी सिद्धिलक्ष्मी परा
ती चण्डिका नव-कोटी-मूर्ति-सहिता   प्रतिपाळो आम्हां लेकरां ॥

अनिरुद्धमाता नवमन्त्रमालिनी। करो बाळाचे संरक्षण मातृकासम्राज्ञी॥

अभीष्ट-पूर्तिसाठी देवादिकांनी    स्तविली भजिली जिला ती आदिमाता।
शुभहेतुरीश्‍वरी ती माय आमुची   करो शुभभद्र, हरो सर्व आपदा॥

उन्मत्त दैत्यांमुळे गांजलेल्या    आमुचे क्षेम करो पराम्बा सुरवन्दिता।

जी स्मरण करताचि हरे दु:खक्लेश । भक्तिशील आम्ही तिला शरण असता।

सर्वबाधांचे प्रशमन           करी त्रैलोक्याची अखिलस्वमिनी।
आमुच्या वैर्‍यांचे निर्दालन   करावे हेचि त्वा भक्त-उद्धारिणी॥

सर्वमंगलांच्या मांगल्ये   शिवे सर्वार्थसाधिके।
शरण्ये त्र्यम्बके गौरी   नारायणी नमो अम्बिके॥

सृष्टीची उत्पत्ति स्थिति लय   करी जी आद्यशक्ति सनातनी।
वन्दितो गुणाश्रये गुणमये     वात्सल्यनिलये नारायणी॥

शरणागत पामर लेकरां       तत्पर जी प्रतिपालनी।
प्रणाम तुज सर्वपीडाहारिणी   क्षमास्वरूपे नारायणी॥

सर्वस्वरूपे सर्वेश्‍वरी   सर्वशक्ति-समन्विते।
भयापासून रक्षी आम्हां   देवी दुर्गे आदिमाते॥

॥ अथ नवमन्त्रमालास्तोत्रम्॥
(हिन्दी)

जो माता मधुकैटभ-घातिनी        महिषासुरमर्दिनी
जो धूम्रेक्षण-चण्डमुण्ड-नाशिनी      रक्तबीज-निर्मूलिनी।
जो है शुम्भनिशुम्भ-दैत्यछेदिनी     जो सिद्धिलक्ष्मी परा
वह चण्डिका नवकोटीमूर्तिसहिता   चरणों में हमें दें आसरा ॥
अनिरुद्धमाता नवमन्त्रमालिनी। करें बच्चे की सुरक्षा मातृकासम्राज्ञी॥
अभीष्ट-पूर्तिहेतु सुरगणों ने   की जिसकी स्तुति भक्ति वह आदिमाता।
शुभहेतुरीश्‍वरी वह माँ हमारी    करें शुभभद्र, हरें सर्व आपदा॥

उन्मत्त दैत्यों से ग्रस्त हैं हम     करो क्षेम हमारा पराम्बा सुरवन्दिता।

स्मरण करते ही दुखक्लेश है हरती।    भक्तिशील हम जब शरण में हों उसके।

सर्वबाधाओं का प्रशमन   करे त्रैलोक्य की अखिलस्वमिनी।
हमारे बैरियों का निर्दालन   करो यही माँ तुम भक्तोद्धारिणी॥

सर्वमंगलों का मांगल्य   शिवे सर्वार्थसाधिके।

सृष्टि की उत्पत्ति स्थिति लय   करे जो आद्यशक्ति सनातनी।
वन्दन तुम्हें गुणाश्रये गुणमये   वात्सल्यनिलये नारायणी॥

शरणागत दीनदुखी संतानों के   परिपालन में तत्पर जननी।
प्रणाम तुम्हें सर्वपीडाहारिणी   क्षमास्वरूपे नारायणी॥

सर्वस्वरूपे सर्वेश्‍वरी   सर्वशक्तिसमन्विते।
भय से हमारी सुरक्षा करना    देवी दुर्गे आदिमाते॥

 ____________________________________________________________________
(पदच्छेद)

या माया मधुकैटभ-प्रमथनी या महिषोन्मूलिनी
या धूम्रेक्षण-चण्डमुण्ड-मथनी या रक्तबीजाशनी।
शक्ति: शुम्भनिशुम्भ-दैत्य-दलिनी या सिद्धिलक्ष्मी: परा
सा चण्डि नव-कोटि-मूर्ति-सहिता मां पातु विश्वेश्वरी॥

स्तुता सुरै: पूर्वम्-अभीष्ट-संश्रयात् तथा सुरेन्द्रेण दिनेषु सेविता।
करोतु सा : शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापद:

या सांप्रतं चोद्धत-दैत्य-तापितै: अस्माभिरीशा सुरैर्-नमस्यते।
करोतु सा : शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापद:

या स्मृता तत्क्षणमेव हन्ति : सर्वापदो भक्ति-विनम्र-मूर्तिभि:
करोतु सा : शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापद:

सर्वबाधाप्रशमनं त्रैलोक्यस्य अखिलेश्वरि।
एवमेव त्वया कार्यं अस्मद्-वैरि-विनाशनम्

अनिरुद्धमाता नवमन्त्रमालिनी। करो बाळाचे संरक्षण मातृकासम्राज्ञी॥ष्टीची उत्पत्ति स्थिति लय   करी जी आद्यशक्ति सनातनी।

(હિન્દી)

वह चण्डिका नवकोटीमूर्तिसहिता चरणों में हमें दें आसरा

____________________________________________________________________________

મને ખાત્રી છે કે દરેક શ્રદ્ધાવાન પોતપોતાના ઘરે આ પૂજન ચોક્કસ કરશે જ.

હરિ ૐ
શ્રીરામ
હું અમ્બગ્ન્ય છુ.

મૂળ લેખ - 

No comments:

Post a Comment

AD (728x60)