Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Tuesday, October 6, 2015

પ્રત્યેકને જરુરી મનસમર્થ ... થયા સર્વ પ્રયત્નો વ્યર્થ ...


પ્રત્યેકને જરુરી મનસમર્થ ...
થયા સર્વ પ્રયત્નો વ્યર્થ ...
અનિરુદ્ધ વચન તદર્થ ...
સ્મરવુ સદૈવ મનમાં ...

આ વિશ્ર્વમાં જો કોઇને કંઇક આવશ્યક હોય તો તે છે માત્ર મન:સામર્થ્ય. મનનું સામર્થ્ય જેની પાસે છે તે આ વિશ્ર્વનો સૌથી શાંત અને સમાધાની ‪#‎મનુષ્ય‬ છે અને એટલે જ તે સુખી પણ હોય છે. કોઇપણ વિકટ પરિસ્થિતીમાંથી અથવા સંકટમાંથી આપણને બહાર ઉગારે છે આ મનનું સામર્થ્ય જ અને આ મનને સામર્થ્ય પ્રદાન કરે છે માત્ર મન:સામર્થ્યદાતા અનિરુધ્ધ ! આ મન:સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે સૌથી સરળ માર્ગ છે સદ્ગુરુનું સ્મરણ ... નામસ્મરણ... માતૃવાત્સલ્યવિંદાનમ ગ્રંથ અનુસાર કળિયુગમાં જો મન:સામર્થ્ય પ્રાપ્ત કરવુ હોય તો ‪#‎નામસ્મરણ‬ અથવા ‪#‎ગુણસંકીર્તન‬ વગર અન્ય બીજો કોઇ વિકલ્પ નથી. આ મન:સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે ગુણસંકીર્તન અને ‪#‎સત્સંગ‬ કાર્યક્રમનાં દ્વ્રાર ખુલી રહ્યાં છે... ૧ નવેમ્બર ૨૦૧૫, રવિવારનાં દિવસે, વડોદરા સ્થિત અકોટા સ્ટેડિયમમાં સાંજે ૪.૩૦ થી ૭.૩૦.
------------------------------------------------------------------------------------
प्रत्येका लागे मन समर्थ
झाले सर्व खटाटोप व्यर्थ
अनिरुद्धाचे वचन तदर्थ
सदैव मनी स्मरावे

इस दुनिया में अगर किसी को कुछ आवश्यक है तो वह है केवल मनःसामर्थ्य। मन का सामर्थ्य जिसके पास है वह इस जगत का सब से शांत व समाधानी इसलिए सुखी मनुष्य हो सकता है। किसी भी बिकट प्रसंग से, संकट से हमे बाहर निकालता है वो मन का सामर्थ्य ही और यह मन का सामर्थ्य देता है केवल मनःसामर्थ्यदाता ‪#‎अनिरुद्ध‬। इस मनःसामर्थ्य को प्राप्त करने का सबसे सरल मार्ग याने सदगुरु का स्मरण...नामःस्मरण. मातृवात्सल्यविंदानम इस ग्रंथ के नुसार कलियुग में अगर मनःसामर्थ्य चाहिए तो ‪#‎नामस्मरण‬ अथवा गुणसंकीर्तन के अलावा दुसरा कोई भी मार्ग नही है। अगर यह मनःसामर्थ्य प्राप्त करना हो तो ‪#‎गुणसंकीर्तन‬ और ‪#‎सत्संग‬ कार्यक्रम के द्वार खुले हैं। अकोटा स्टेडियम शाम ४.३० से ७.३०
--------------------------------------------------------------------------------------
‪#‎aniruddhabapu‬ ‪#‎Gunasankirtan‬ ‪#‎satsang‬ ‪#‎program‬ ‪#‎vadodara‬ ‪#‎gujarat‬ ‪#‎falgunipathak‬ ‪#‎gujaratevents‬ ‪#‎mansamarthyadata‬

No comments:

Post a Comment

AD (728x60)